પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
ખેતરના સૂતેલા કુતરાં ભસવા લાગ્યા.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
બાબુના કબીરવાણીને રસ પડે છે.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
નાનપણનું રેલગાડીએ બેસીને બાપા સાથે અમદાવાદ જતો.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
વસુદેવ વરસતા વરસાદને જમનાજીનું કાંઠે આવ્યાં.
પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
આજે દરેક / ક્ષેત્રોમાં / વિજ્ઞાનનું / મહત્વ છે.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
ગરોળીએ ડરનારે રીંછથી ડરાવ્યા !