Talati Practice MCQ Part - 6
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

240
260
250
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અખા ભગતની કઈ રચનાઓ હિન્દીમાં જોવા મળે છે ?

ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ
પંચીકરણ અને અખેગીતા
બ્રહ્મલીલા અને સંત પ્રિયા
અનુભવબિંદુ અને કૈવલ્યગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ?

3.6 કલાક
1.2 કલાક
4.5 કલાક
2.4 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી

તેલ જોયા પછી તેલની ધાર જોવી
કાર્ય ઝડપથી પૂરું કરવું
કાર્ય સમજી વિચારીને કરવું
તેલની ધાર પ્રમાણે કામ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP