Gujarat Police Constable Practice MCQ Part - 2
રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સુપરત કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
વડા પ્રધાન
સંસદ
એસ.સી.ના મુખ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
110 થી 119 બુધ્ધિઆંક ધરાવતી વ્યક્તિને શું કહેશો ?

મંદ બુધ્ધિ
સરેરાશ બુધ્ધિ
તેજ સામાન્ય બુધ્ધિ
અતિ ઉચ્ચબુધ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમત કોણ નક્કી કરી શકે ?

રાજ્ય સરકાર
જિલ્લા મેજિસ્ટ્રેટ
હાઈકોર્ટ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP