ટકાવારી (Percentage)
X તેની માસિક આવક રૂ. 5000ના 15% શિક્ષણ પાછળ ખર્ચે છે. બાકીની રકમના 10% મરામત પાછળ ખર્ચ કરે છે. બાકીની રકમના 20% બચત કરે છે. બાકીની તમામ રકમ તે ખોરાક પાછળ ખર્ચ કરતો હોય તો, ખોરાક પાછળ આવકના કેટલા ટકા ખર્ચ થાય ?
ટકાવારી (Percentage)
એક વર્ગના 60 વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. 40% વિદ્યાર્થી હોકી રમે છે. 10% વિદ્યાર્થીઓ બંને રમત રમે છે, તો એકપણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા ?