Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

420
380
440
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"જીવરામ ભટ્ટ" પાત્રએ કઈ કૃતિનું પાત્ર છે.

અંતરપટ
જય સોમનાથ
મિથ્યાભિમાન
અંશ્રધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારને સોંપવામાં આવેલો છે ?

જિલ્લા રજીસ્ટાર
જિલ્લા પંચાયત
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
220 મી. લંબાઈની ટ્રેન 54 કિમી/કલાકની ઝડપથી ચાલી રહી છે. ટ્રેનની વિરુદ્ધ દિશામાંથી આવતો માણસ 7 કિમી/કલાકની ઝડપે આવી રહ્યો છે. તો તેને ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે ?

10 sec
13 sec
12 sec
11 sec

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP