Talati Practice MCQ Part - 2
ભારતીય નેવી દ્વારા ભારતમાં કઈ જગ્યાએ Virtual Reality Centre(VRC)નો પ્રારંભ કરવામાં આવ્યો છે ?

ચેન્નઈ
કોલકાતા
બેંગલુરુ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમેરિકાની કઈ કંપની દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ Falcon Heavyનું નિર્માણ કરવામાં આવ્યું છે ?

Virgin Galatic
Space X
Space Dev
Orbital Sciences

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP