કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન કોણ બન્યો ? હાર્દિક પંડ્યા રોહિત શર્મા રવિન્દ્ર જાડેજા વિરાટ કોહલી હાર્દિક પંડ્યા રોહિત શર્મા રવિન્દ્ર જાડેજા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં રાયસીના ડાયલોગની આઠમી આવૃત્તિનો શુભારંભ કર્યો ? જયપુર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ જયપુર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત સરકાર ક્યા શહેરમાં પ્રથમ વેસ્ટ-ટુ-હાઈડ્રોજન પ્લાન્ટ સ્થાપશે ? અમદાવાદ ભોપાલ હૈદરાબાદ પુણે અમદાવાદ ભોપાલ હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2023માં ક્યો દેશ સતત છઠ્ઠીવાર ટોચના સ્થાને છે ? નેધરલેન્ડ સ્વીડન નોર્વે ફિનલેન્ડ નેધરલેન્ડ સ્વીડન નોર્વે ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ચોથી એશિયન ખોખો ચેમ્પિયનશિપ ક્યા યોજાશે ? આસામ ઓડિશા સિક્કિમ ગોવા આસામ ઓડિશા સિક્કિમ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP