યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારની કઈ પહેલ દેશમાં તમામ 2,50,000 ગ્રામ પંચાયતોને આઈટી કનેક્ટીવીટી પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખે છે ? મેઘરાજ ઈ-તાલ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ડાયલ. ગવ મેઘરાજ ઈ-તાલ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ડાયલ. ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારે નાગરીકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? સ્વાગત એકપણ નહીં નિર્મલ ગ્રામ ઈ-ગ્રામ સ્વાગત એકપણ નહીં નિર્મલ ગ્રામ ઈ-ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા.14-11-2005 તા.10-12-2005 તા.12-10-2005 તા.5-12-2005 તા.14-11-2005 તા.10-12-2005 તા.12-10-2005 તા.5-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે ? 2011 2014 2012 2013 2011 2014 2012 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે ? 75% અને 25% 65% અને 35% 60% અને 40% 70% અને 30% 75% અને 25% 65% અને 35% 60% અને 40% 70% અને 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલા પોલીસ વોલન્ટિયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ? આસામ હરિયાણા કેરળ ઉત્તરપ્રદેશ આસામ હરિયાણા કેરળ ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP