સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. નાણાકીય લિવરેજની કક્ષા શોધો. 3 2 1.2 1.5 3 2 1.2 1.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણ શેરો કરેલી લેણીહૂંડી નકારાય ત્યારે : લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય. લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય. લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય સાધન એ ___ એક પણ નહીં નાણાંની નજીકનો વિકલ્પ ગણવામાં આવે છે. આપેલ બંને નાણાં સમકક્ષ ગણવામાં આવે છે. એક પણ નહીં નાણાંની નજીકનો વિકલ્પ ગણવામાં આવે છે. આપેલ બંને નાણાં સમકક્ષ ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST નોંધણી નંબર કેટલા ડિજીટનો હોય છે ? 15 7 18 20 15 7 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે ચોપડામાં કરેલી નોંધને તેની સાથેના દસ્તાવેજી પુરાવાને આધારે બરાબર છે તે નક્કી કરવું. એકાઉન્ટિંગ આપેલ પૈકી એક પણ નહીં મૂલ્યાંકન વાઉચિંગ એકાઉન્ટિંગ આપેલ પૈકી એક પણ નહીં મૂલ્યાંકન વાઉચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કર એ ___ કરવેરા છે. આપેલ બંને પરોક્ષ આપેલ પૈકી કોઈ નહીં પ્રત્યક્ષ આપેલ બંને પરોક્ષ આપેલ પૈકી કોઈ નહીં પ્રત્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP