સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ઈશ્વર અહીં જ છે. તું જોઈ શકતો નથી. એ અહીં જ છે.

છતાં, અને
છતાં, પણ
છતાં, માટે
છતાં, કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
આપેલ વિકલ્પોમાંથી સાચો સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો.

સાત પેઢી જાય ત્યારે ગુણ લક્ષણો સ્થિર થાય.
સાત પેઢી જાય છે તો ગુણ લક્ષણો સ્થિર થાય છે.
સાત પેઢી જાય એટલે ગુણ લક્ષણો સ્થિર થાય.
સાત પેઢી જાય તો ગુણ લક્ષણો સ્થિર થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
શિકારીઓ હજુ આવ્યા નહોતા. પછી વાતે વળગ્યા.

જ્યારે
એટલે
છતાં
કારણ કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ચાલ હવે શરીર કોરું કર. જમવા બેસી જા.

પણ
માટે
કે
અને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
લાટ હોત તો લેત. કણબી છું. નઈં લઉં.

પણ, એટલે
જ્યાં, ત્યાં
અથવા, માટે
તો, પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
છાશ ઢળી જાય. ફરી ઘણાય ફેરા ભરી આપે. ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં.

જ્યાં, ત્યાં
તો, ત્યારે
તો, પણ
અથવા, માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP