સંયોજક
"મારું સગપણ તો ભટ્ટને ત્યાં થઈ ગયું છે પણ કન્યા જરા નાની છે." વાક્યમાં સંયોજક શોધો.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
પોતે જેલમાં ગયો. જરાજરા ચાલતાં શીખ્યો હતો.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
એ મૂંગી છે. કંઈ બહેરી નથી. આપણું કહ્યું કાને ન ધરે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
અગાઉ બટકવાડા ગયો. અગાઉ સંતરામપુર ગયો. તમને લખવા ધારતો હતો.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
બહારથી લોહી નીકળ્યું ન હતું. અંદર માર વાગ્યો હતો. એ બેહોશ થઈ ગઈ હતી.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
એકવાર પરસેવો છૂટ્યો. એવો તો આનંદ આવે. જાણે તળાવમાં નહાતા હોઈએ.