સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ