છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિયે દીર્ધ તેવી.
છંદ
'કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું' - આપેલ પંક્તિનો છંદ દર્શાવો.
છંદ
હરિગીત છંદની માત્રાઓ કેટલી હોય છે ?
છંદ
છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનનાં
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
તમારા આત્માના અમર વરણે દીપક ધરો.