છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો

શાર્દૂલવિક્રીડિત
વસંતતિલકા
શિખરિણી
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ નથી ?

"અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા"
"ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા...!"
"ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળો"
"ધમાલ ન કરો, જરાય નહિ નેન, ભીના થજો"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ?

મ ર ભ ન ય ય ય
મ ભ ન ત ત ગા ગા
ય મા તા રા જ ભા ન સ
મ સ જ સ ત ત ગા ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.

ચોપાઈ
દોહરો
શિખરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો.

પૃથ્વી
શિખરિણી
હરિગીત
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP