છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

મનહર
ઝૂલણા
શાર્દૂલવિક્રીડિત
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ?

હું માનવી માનવ થાઉ તો ઘણું
અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'ના મારે તુજે ભેટ બક્ષિસ ન વા, તારી કૃપા જોઈએ' - આ પંક્તિ કયા છંદની છે ?

મનહર
શિખરિણી
મંદાક્રાંતા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ- પંક્તિમાં કયો છંદ છે તે લખો.

અનુષ્ટુપ
ચોપાઈ
સવૈયા
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
કયા છંદની માત્રા 28 છે ?

મનહર
ઝૂલણાં
પૃથ્વી
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP