સામાન્ય જ્ઞાન (GK)
રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ?

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
લોકસભાના સ્પીકર
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રાધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન
કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઇન્ડિયન લિબરલ ફેડરેશન
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી
ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
સ્વરાજ પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

મહાદેવ દેસાઇ
પ્રેમાનંદ
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

રત્નાવલી - કવિ ભટ્ટી
મયૂરશતક - મયૂર ભટ્ટ
કાદમ્બરી - બાણભટ્ટ
નાગાનંદ - હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP