છંદ
'બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી' કયો છંદ છે ?
છંદ
'કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું' - આપેલ પંક્તિનો છંદ દર્શાવો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ !
છંદ
'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખાવો.
છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષરો છે ?