અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.
અલંકાર
'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
તડકો-છાયડો રમત રમતા હતા.
અલંકાર
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરતમાં કયો અલંકાર દર્શાવાયો છે ?
અલંકાર
વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો - વાક્યમાંનો અલંકાર જણાવો.