અલંકાર નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે. એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે. એમનું હૃદય હતું કામમાં ડૂબેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કૈ કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું આંતરપ્રાસ યમક ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ યમક ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મા તે મા' કયો અલંકાર છે ? અનન્વય રૂપક ઉપમા અર્થાન્તરન્યાસ અનન્વય રૂપક ઉપમા અર્થાન્તરન્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વયે વૃદ્ધ છતાં ઉત્સાહમાં યુવાનને ટપે એવા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે. સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરતમાં કયો અલંકાર દર્શાવાયો છે ? વ્યતિરેક ઉત્પ્રેક્ષા શ્લેષ સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા શ્લેષ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP