બાયોલોજી (Biology)
સંતૃપ્ત ફેટીએસિડ માટે અસત્ય વિધાન કયું છે ?

પામિટીક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે.
તે હાઈડ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી.
તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે.
તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી બાબત કઈ છે ?

ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ
સજીવોના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણનું જ્ઞાન
ઉપકરણ વાપરવાનું કૌશલ્ય
વિષયવસ્તુનું જ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઓળખવિધિ ક્યારે શક્ય બને છે ?

સચોટ વર્ણન હોય તો
સરળ અભ્યાસ હોય તો
સ્થાનિક નામ હોય તો
સચોટ નામ હોય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સાદા, પૂર્વપ્રભાવી, એકકોષીય, સુકોષકેન્દ્રીય સજીવોમાં કોનો સમાવેશ થાય છે ?

યુગ્લીનોઈડ્સ
આપેલ તમામ
પ્રજીવો
સ્લાઈમ મોલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP