અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક.
અલંકાર
'શિશુ સમાન ગણી સહદેવ ને', પંક્તિનો અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
મારા ભાઈનું બારમું પતી ગયું.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
તે દોડમાં હંમેશા પ્રથમ આવે છે, તે એકલો જ દોડે છે.
અલંકાર
'અમે રે સૂકું રૂ નું પૂમડું' પંક્તિમાં કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.'