અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
પંડની પેટીમાં પારસ છે પડ્યો.
અલંકાર
'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
વયે વૃદ્ધ છતાં ઉત્સાહમાં યુવાનને ટપે એવા
અલંકાર
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
'હિમાલય જાણે રૂનો ઢગલો'
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કિરીટભાઈ નામના આચાર્ય છે.