બાયોલોજી (Biology)
હોલા અને કબૂતર જેવાં પક્ષીઓના અભ્યાસ કયા કુળમાં થાય છે ?

રાનીડી
કોલુમ્બિડી
મેગાસ્કોલેસીડી
બ્લાટીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આકુંચક રસધાની કયા સજીવમાં હોય છે ?

નીલહરિત લીલ
હાઇડ્રા
પેરામેશિયમ
જીવાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ?

અગ્રઉપાંગ
સ્કંધમેખલા
પશ્વઉપાંગ
નિતંબમેખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંગત જોડ શોધો.

સૂર્યમુખી - અવાહક પેશીધારી
ઝિઆ - એકદળી
ઓર્થોપ્ટેરા - પૃષ્ઠવંશી
અલ્પલોમી - સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયો વિકલ્પ વનસ્પતિ ઉદ્યાનના ફાળા તરીકે અસત્ય છે...

જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે
નૈસર્ગિક સંપત્તિની જાળવણી માટે
વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે
પર્યાવરણની જાળવણી માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP