ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ? ચાબ્રાહાર પોર્ટ રોડરડોમ પોર્ટ મોન્ટ્રીયલ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં ચાબ્રાહાર પોર્ટ રોડરડોમ પોર્ટ મોન્ટ્રીયલ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? નર્મદા મહી તાપી કરજણ નર્મદા મહી તાપી કરજણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ? છાડબેટ પિરોટન બેટ દ્વારકા પિરમ છાડબેટ પિરોટન બેટ દ્વારકા પિરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 હેક્ટરના ચોરસ મીટર કેટલા થાય ? 100000 10000 1000 100 100000 10000 1000 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ? અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ વીરમગામનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન ઢાઢરનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ વીરમગામનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન ઢાઢરનું મેદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ? ભરૂચ ઊંઝા રાજકોટ ચરોતર ભરૂચ ઊંઝા રાજકોટ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP