અલંકાર
હળવે હળવે હળવે મારે મંદિર આવે રે! માં કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે પડ્યાં બાપુ !
અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
મારી આશા મરી ગઈ.
અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?
અલંકાર
ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?