અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

સજીવારોપણ
શ્લેષ
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ?

રૂપક
ઉપમા
ઉત્પ્રેક્ષા
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેના પૈકી કયું ઉદાહરણ અનન્વય અલંકાર દર્શાવે છે ?

થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત ?
રાત્રે સિગ્રમાં તડકાએ રાતવાસો કર્યો હોય છે
હિમાચલ તે હિમાલય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
'હિમાલય જાણે રૂનો ઢગલો'

રૂપક
ઉત્પ્રેક્ષા
વ્યાજસ્તુતિ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
રખે છૈયો થાકી જાય.

રૂપક
ઉપમા
પ્રાસસાંકળી
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક.

અંત્યાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
આંતરપ્રાસ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP