અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે ? વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને. સજીવારોપણ શ્લેષ રૂપક વ્યાજસ્તુતિ સજીવારોપણ શ્લેષ રૂપક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? સ્વભાવોક્તિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા સ્વભાવોક્તિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકાર છે ? મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! ઊંઘતાને પાયે જગની જેલ મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! ઊંઘતાને પાયે જગની જેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો - વાક્યમાંનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.આ પોતાની ડોલ છે. અનન્વય શ્લેષ સજીવારોપણ ઉપમા અનન્વય શ્લેષ સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP