અલંકાર
'મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ' - અલંકાર ઓળખાવો.
અલંકાર
'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ.' - અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
રખે છૈયો થાકી જાય.
અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
'તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !'
અલંકાર
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?