અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કંપ્યું જળનું રેશમપોત,
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ડુંગર રડવા લાગ્યો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કાળજે કોર્યુ તે કોને કહીએ !
અલંકાર
કોઇ પંક્તિમાં એક શબ્દના બે અર્થ થાય તો કયો અલંકાર બને છે.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે ?