અલંકાર "શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને નાઠા" અલંકાર ઓળખાવો. અનન્વય વ્યાજસ્તુતિ સજીવારોપણ વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ સજીવારોપણ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર કોઇ પંક્તિમાં એક શબ્દના બે અર્થ થાય તો કયો અલંકાર બને છે. અનન્વય વ્યાજસ્તુતિ રૂપક શ્લેષ અનન્વય વ્યાજસ્તુતિ રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે પડ્યાં બાપુ ! ઉપમા રૂપક સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કિરીટભાઈ નામના આચાર્ય છે. ઉપમા રૂપક અનન્વય શ્લેષ ઉપમા રૂપક અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળજે કોર્યુ તે કોને કહીએ ! વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP