અલંકાર નીચેનામાંથી કઈ પંક્તિમાં વર્ણસગાઈ અલંકાર જોવા મળે છે ? 'કામિની કોકિલા કેલિકૂજન કરે' 'હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ' 'સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે' 'ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે' 'કામિની કોકિલા કેલિકૂજન કરે' 'હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ' 'સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે' 'ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ખારવા મોગરાના ફૂલ વર્ણાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક વર્ણાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મા તે મા' કયો અલંકાર છે ? અર્થાન્તરન્યાસ ઉપમા અનન્વય રૂપક અર્થાન્તરન્યાસ ઉપમા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળજે કોર્યુ તે કોને કહીએ ! ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'નથી વળી સંશયને પાંખ : ફૂટી એને રૂવે રૂવે આંખ.' - આ વાક્યમાં કયો અલંકાર છે ? વર્ણસગાઈ યમક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ વર્ણસગાઈ યમક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP