અલંકાર નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ? 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારા ભાઈનું બારમું પતી ગયું. ઉપમા વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કિરીટભાઈ નામના આચાર્ય છે. શ્લેષ રૂપક ઉપમા અનન્વય શ્લેષ રૂપક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક શ્લેષ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી' અલંકારનો પ્રકાર જણાવો. અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઉપમેયને જ ઉપમાન તરીકે કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? વ્યતિરેક આંતરપ્રાસ રૂપક અનન્વય વ્યતિરેક આંતરપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP