વાક્યના પ્રકારો જગદીશે પતંગ ઊંચી કરી - કર્મણી વાક્ય શોધો. જગદીશ પતંગ ઊંચી કરે છે જગદીશ પતંગ ઊંચી કરી જગદીશથી પતંગ ઊંચી કરાઈ જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી જગદીશ પતંગ ઊંચી કરે છે જગદીશ પતંગ ઊંચી કરી જગદીશથી પતંગ ઊંચી કરાઈ જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ' વાક્યમાંના 'કરવો જોઈએ' પ્રયોગનો અર્થ દર્શાવો. ક્રિયાતિપત્યર્થ વિધ્યર્થ નિર્દેશાર્થ આજ્ઞાર્થ ક્રિયાતિપત્યર્થ વિધ્યર્થ નિર્દેશાર્થ આજ્ઞાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો. રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.કુંવર રડી પડી કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાયું કુંવરથી રડી પડાય છે. કુંવર રડી પડશે કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાયું કુંવરથી રડી પડાય છે. કુંવર રડી પડશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.વિહાન ખાય છે. વિહાનથી ખવાય છે વિહાનથી ખવાયું વિહાનથી શું ખવાય વિહાનથી ખવાશે વિહાનથી ખવાય છે વિહાનથી ખવાયું વિહાનથી શું ખવાય વિહાનથી ખવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP