બાયોલોજી (Biology) ગ્લુમીફલોરી શ્રેણી કયા સજીવની છે ? અળસિયું વંદો મકાઈ સૂર્યમુખી અળસિયું વંદો મકાઈ સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગરમ પાણીનાં ઝરણાઓમાં જીવંત રહેતા બૅક્ટેરિયા કયા છે ? ફર્મિક્યુટ્સ થરમોએસિડોફિલ્સ મીથેનોઝેન્સ હેલોફિલ્સ ફર્મિક્યુટ્સ થરમોએસિડોફિલ્સ મીથેનોઝેન્સ હેલોફિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસપટલ દ્વારા કયા પ્રકારનું વહન થાય છે ? સાદું પ્રસરણ આપેલ તમામ અનુકૂલિત પ્રસરણ સક્રિય વહન સાદું પ્રસરણ આપેલ તમામ અનુકૂલિત પ્રસરણ સક્રિય વહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઇસોઝોમ્સ કયા પ્રકારના ઉત્સેચક ધરાવે છે? આપેલ તમામ લાઇપેઝ પ્રોટીએઝ કાર્બોહાઈડ્રેઝ આપેલ તમામ લાઇપેઝ પ્રોટીએઝ કાર્બોહાઈડ્રેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ પણ વિસ્તારની જૈવવૈવિધ્યની જાળવણી માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ? વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ? પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો પ્રકાશ, પાણી પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો પ્રકાશ, પાણી, તાપમાન પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો પ્રકાશ, પાણી પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો પ્રકાશ, પાણી, તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP