વાક્યના પ્રકારો 'અમારાથી આખી રાત જગાયું' વાક્યનું કર્તરી વાક્ય જણાવો. અમે આખી રાત જાગ્શું અમે આખી રાત જાગવાના અમે આખી રાત જાગ્યા અમે આખી રાત જાગતા રહ્યા અમે આખી રાત જાગ્શું અમે આખી રાત જાગવાના અમે આખી રાત જાગ્યા અમે આખી રાત જાગતા રહ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરો ટંડેલ બની જશે. અમરાથી ટંડેલ બની જવાયું અમરાથી ટંડેલ બની જવાય છે અમરાથી ટંડેલ બની બનાઈ ગયું અમરાથી ટંડેલ બની જવાશે અમરાથી ટંડેલ બની જવાયું અમરાથી ટંડેલ બની જવાય છે અમરાથી ટંડેલ બની બનાઈ ગયું અમરાથી ટંડેલ બની જવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તારાથી સુશીલાને અન્યાય થશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તારાથી સુશીલાને અન્યાય થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.તમે આવા ગાંડા કાઢશો તો અમે તમારી સાથે નહિ રહીએ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP