વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો.એટલામાં શીલા આવી ગઈ. એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'દેશભક્તિનાં પાંચ ગીત તૈયાર કરો.' આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ કયો છે ? વિધ્યર્થ નિર્દશાર્થ આજ્ઞાર્થ સંભવનાર્થ વિધ્યર્થ નિર્દશાર્થ આજ્ઞાર્થ સંભવનાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પહાડ ઉપર પરમાનંદ ચડે છે. પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું પહાડથી ઉપર પરમાનંદ ચડે છે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું પહાડથી ઉપર પરમાનંદ ચડે છે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP