કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ખુંટકઠ્ઠી કાયદો’ ભારતના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? નાગાલેન્ડ ઓડિશા ત્રિપુરા ઝારખંડ નાગાલેન્ડ ઓડિશા ત્રિપુરા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઈન્ડોનેશિયાની નવી રાજધાની કઈ બનશે ? બેકાસી મકસ્સર સુરાબાયા નુસંતારા બેકાસી મકસ્સર સુરાબાયા નુસંતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? સરદાર ઉધમ અસુરન કુઝંગલ શેરશાહ સરદાર ઉધમ અસુરન કુઝંગલ શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતમાં વર્ષ 2022થી ક્યા શહેરમાં વોટર ટેક્સી સર્વિસ શરૂ કરાશે ? મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) આયેશા મલિક ક્યા દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયધિશ બન્યા ? ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘યોગ્યતા' મોબાઈલ ફોન એપ્લિકેશન ___ દ્વારા લોન્ચ કરવામાં આવી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ચૂંટણી આયોગ કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ચૂંટણી આયોગ કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP