બાયોલોજી (Biology)
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.
એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.
બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલ દ્વારા કયા પ્રકારનું વહન થાય છે ?

આપેલ તમામ
સાદું પ્રસરણ
સક્રિય વહન
અનુકૂલિત પ્રસરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રીમાં કયા સજીવોનો સમાવેશ થાય છે ?

PPLO
જીવાણુ અને માઇકોપ્લાઝમ
નીલહરિતલીલ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બે રિંગ ધરાવતા નાઈટ્રોજન બેઈઝનું ઉદાહરણ નીચે પૈકી કયું છે ?

ગ્વાનીન
સાયટોસીન
થાયમિન
યુરેસીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગ્લાયકોજન એ શું છે ?

વનસ્પતિની કોષદીવાલ
પોલિસૅકૅરાઈડ
પ્રાણી જ સંગૃહીત ખોરાક
વનસ્પતિનો સંગૃહિત ખોરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP