કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 'સ્માર્ટ સિટી એન્ડ એકેડેમિયા ટુવર્ડસ એક્શન એન્ડ રિસર્ચ' (SAAR) કાર્યક્રમની શરૂઆત કરી છે ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
એક પણ નહિ
આવાસ અને શહેરી બાબતોનું મંત્રલાય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેઈન (RBD)) પ્રોટીન સબ-યુનિટ વેક્સિન કઈ છે ?

2YCOV-D
કોવાવેક્સ
CORBEVAXTM
કોર્બેવેક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કો-II કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) પ્લસ ગામોની યાદીમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ?

તેલંગાણા
મહારાષ્ટ્ર
કેરળ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
આદિ બદ્રી ડેમના નિર્માણ માટે ક્યા રાજ્યે સમજૂતી કરી ?

હરિયાણા
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP