ભારતની ભૂગોળ (Geography of India)
પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ?

વસંત ઋતુનો તોફાની વરસાદ
ચેરી શાવર્સ
બ્લોસમ શાવર્સ
આમ્રવૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મધ્ય પ્રદેશ
ઓડિશા
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP