કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશના ચાંગ'ઈ -લુનાર પ્રોબને ચંદ્રની સપાટી પર પાણીનો પ્રથમ ઓન સાઈટ પુરાવો મળ્યો ? જાપાન ચીન ફ્રાંસ રશિયા જાપાન ચીન ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ UNDP યુથ કલાઈમેટ ચેમ્પિયન કોણ બની ? સેજલ કુમાર કાજલ અગ્રવાલ પ્રાજક્તા કોલી શર્લી સેટિયા સેજલ કુમાર કાજલ અગ્રવાલ પ્રાજક્તા કોલી શર્લી સેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવી ? મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મેઘાલય મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાન પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. OMISURE RT-PCR કિટ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. OMISURE RT-PCR કિટ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વર્ષ 2022ના પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ પદ્મશ્રી - 107 ૫દ્મ ભૂષણ - 17 પદ્મ વિભૂષણ - 4 આપેલ તમામ પદ્મશ્રી - 107 ૫દ્મ ભૂષણ - 17 પદ્મ વિભૂષણ - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP V2.0)ના બીજા તબક્કા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? ઈન્ફોસિસ TCS ફેસબુક વિપ્રો ઈન્ફોસિસ TCS ફેસબુક વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP