કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? મુંબઈ કોચી ચેન્નાઈ પણજી મુંબઈ કોચી ચેન્નાઈ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) જગન્ના સ્માર્ટ ટાઉનશિપ યોજના ક્યા રાજય સાથે સંબંધિત છે ? ગોવા કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગોવા કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થા/સંગઠને 'ઓપરેશન મિશન અનામત' લૉન્ચ કર્યું ? બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ભારતીય રેલવે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ભારતીય રેલવે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કોપ્પલ ટોય કલસ્ટર ક્યા રાજ્યમાં બનાવાશે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ડૉ.એસ.સોમનાથને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ડૉ.એસ. સોમનાથ ISROના અધ્યક્ષ બનનારા કે.રાધાકૃષ્ણન, માધવન નાયર અને કે. કસ્તુરીરંગમ બાદ ચોથા કેરળવાસી છે. તાજેતરમાં ડૉ.એસ.સોમનાથને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ડૉ.એસ. સોમનાથ ISROના અધ્યક્ષ બનનારા કે.રાધાકૃષ્ણન, માધવન નાયર અને કે. કસ્તુરીરંગમ બાદ ચોથા કેરળવાસી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP