વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
તારાથી લોકોની સેવા કરાય છે.

તું લોક સેવા કરશે
તારા લોકો સેવા કરે છે.
તું લોકોની સેવા કરે છે
તું લોકોની સેવા કરીશ ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
માળીએ ઝાડ કાપ્યું.

માળી પાસે ઝાડ કપાવ્યું
માળીને ઝાડ કાપશે
માળીથી ઝાડ કપાશે
માળીથી ઝાડ કપાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ ઉદાહરણોમાંથી પુનઃ પ્રેરક વાક્યરચના કઈ છે ?

રચના લાડુ ખવડાવે છે.
પૂજારી પ્રસાદ આપે છે.
મધુબેન નિબંધ લખાવે છે.
દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ.

શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે.
શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે.
શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી.
શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
તું શું કરી શકે ?

બધું જ કરી શકાય તારાથી
તારાથી બધું કરી શકાશે
તારાથી શું કરાઈ શકે ?
તારાથી શું કરી શકાય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

બાબુલાલ હસી પડે છે
બાબુલાલથી હસી પડાશે
બાબુલાલથી હસી પડાય છે
બાબુલાલથી હસી પડાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP