બાયોલોજી (Biology)
અસંગત વિધાન કયું છે ?

વર્ગ : શ્રેણીઓના સમૂહથી વર્ગ રચાય
કુળ : ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ
ગોત્ર : પારસ્પરિક સંબંધ ધરાવતા કુળ દ્વારા રચાય
શ્રેણી : ગોત્રોના સમૂહની શ્રેણી રચાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વાદળીઓનું અંતઃ કંકાલ શેનું બનેલું હોય છે ?

કૅલ્શિયમ કાર્બોનેટ
સ્પોન્જીનના રેસા
સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ
વિવિધ પ્રકારના દૅઢાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસકંકાલના સૂક્ષ્મનલિકાઓ કયા દ્રવ્યની બનેલ છે ?

એક્ટિન
માયોસીન
ટ્યુબ્યુલીન
કેરેટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લીલી વનસ્પતિમાં જોવા મળતી અદ્રાવ્ય પોલિસેકેરાઈડ કઈ છે ?

સ્ટાર્ચ
ગ્લાયકોજન
સુકોઝ
રેફીનોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચકીય પ્રક્રિયા કોના દ્વારા અવરોધક બને.

તાપમાન વધારો
પ્રક્રિયક
અંતીમનીપજ
ઉત્સેચક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP