વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું.

અમરાવતીના પ્રવાસે અમે ગયા.
અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે.
અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું.
અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
તારો બાપ પોક મૂકીને રડે છે.

તારા બાપથી પોક મૂકીને રડાશે.
તારાથી પોક મૂકીને રડાય છે.
તારા બાપથી પોક મૂકી રડાયું.
તારા બાપથી પોક મૂકીને રડાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ ઉદાહરણોમાંથી પુનઃ પ્રેરક વાક્યરચના કઈ છે ?

દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે.
પૂજારી પ્રસાદ આપે છે.
રચના લાડુ ખવડાવે છે.
મધુબેન નિબંધ લખાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પહાડ ઉપર પરમાનંદ ચડે છે.

પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે
પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું
પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે
પહાડથી ઉપર પરમાનંદ ચડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
જશોદા વડે બેબીને જન્મ અપાયો હતો.

જશોદા બેબીને જન્મ આપશે.
જશોદા બેબીને જન્મ આપે
જશોદાથી બેબીને જન્મ અપાયો.
જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
ક્રિશા રમે છે.

ક્રિશાથી રમાયું
ક્રિશા રમશે
ક્રિશાથી રમાશે
ક્રિશાથી રમાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP