વાક્યના પ્રકારો
નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું.

મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો.
મનસુખ પાન લાવવાનું ભૂલી જશે.
મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો.
મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પુસ્તક વિના હું ભણું કેમ ?

પુસ્તક વિના હું થી ભણાય કેમ ?
પુસ્તક વિના હું ભણી જઈશ
પુસ્તક વિના મારાથી ભણાય કેમ ?
પુસ્તકથી વિના હું ભણું છું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
લક્ષ્મીથી તિરસ્કાર ભર્યું હસાયું.

લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી
લક્ષ્મી તિરસ્કારભર્યું હસી
લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે
લક્ષ્મી તિરસ્કારથી હસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યોનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
તે ખાય છે.

તેની પાસે ખાવાશે
તેને ખવડાવશે
તેને ખવડાવે છે
તેનાથી ખવાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બાળકો મેદાનમાં રમે છે.

બાળકોથી મેદાનમાં રમાશે.
બાળકોથી મેદાનમાં ન રમાય.
બાળકોથી મેદાનમાં રમાય છે.
બાળકોને મેદાનમાં રમાડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે.

બાબુભાઈ પોલીસને પગાર આપશે
બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે.
બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો.
બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP