વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મારી ડાયરીમાં મેં ઘણું લખ્યું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું. મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું. મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.પરમરાજ ઘરમાં રમતી. પરમરાજથી ઘરમાં રમાતું. પરમરાજથી ઘરમાં રમાય છે. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાશે. પરમરાજથી ઘરમાં રમાતું. પરમરાજથી ઘરમાં રમાય છે. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'હું ગયો' વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. મારાથી જવાય છે મારાથી ગવાયું મારાથી જવાશે મારાથી જવાયું મારાથી જવાય છે મારાથી ગવાયું મારાથી જવાશે મારાથી જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર આપશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લીધી. ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે. ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે. ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે. ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP