વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.ચકુ પગે લાગે છે. ચકુથી પગે લગાય છે. ચકુ પગથી લાગે છે. ચકુથી પગે લગાશે. ચકુથી પગે લગાયું. ચકુથી પગે લગાય છે. ચકુ પગથી લાગે છે. ચકુથી પગે લગાશે. ચકુથી પગે લગાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.દયાશંકરે વાર્તા કહી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર વાર્તા કહેશે દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર વાર્તા કહેશે દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરથી વાર્તા કરાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.કુંવર રડી પડી કુંવરથી રડી પડાયું કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં કુંવર રડી પડશે કુંવરથી રડી પડાયું કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં કુંવર રડી પડશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાશે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP