વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.
ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.
મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'સ્ત્રીઓએ ભણવું જોઈએ' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

સ્ત્રીઓને ભણાવે છે.
સ્ત્રીઓને ભણાવવી જોઈએ.
સ્ત્રીઓથી ભણાય છે.
સ્ત્રીઓને ભણાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.
પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા.

પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે
પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું
પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે.
પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઈશ્વર પાપની સજા કરતો હતો.

ઈશ્વરથી પાપની સજા કરાતી હતી.
ઈશ્વરથી પાપની સજા કરાઈ.
ઈશ્વર પાપની સજા કરાવે છે.
ઈશ્વરથી પાપની સજા કરાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
વિનુ ઓફિસેથી આવ્યો હતો.

વિનુથી ઓફિસેથી અવાયું હતું
વિનુથી ઓફિસથી આવે છે
વિનુથી ઓફિસેથી અવાય છે
વિનુથી ઓફિસેથી અવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.
તમે આવા ગાંડા કાઢશો તો અમે તમારી સાથે નહિ રહીએ.

તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ.
તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ.
તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ.
તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP