વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ધ્યાના બધું સમજે છે. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિની ધ્યાનાને બધું સમજાવશે. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિની ધ્યાનાને બધું સમજાવશે. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિનીથી ધ્યાના સમજાવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'અમારાથી આખી રાત જગાયું' વાક્યનું કર્તરી વાક્ય જણાવો. અમે આખી રાત જાગ્યા અમે આખી રાત જાગ્શું અમે આખી રાત જાગવાના અમે આખી રાત જાગતા રહ્યા અમે આખી રાત જાગ્યા અમે આખી રાત જાગ્શું અમે આખી રાત જાગવાના અમે આખી રાત જાગતા રહ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.ગામલોકો આવી ગયા. ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી આવી જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રયોગ કરે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.મેં હાથમાં ધોકેણું લીધું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'પાર્વતીએ જીવનભર થીગડાં માર્યા' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી થીંગડાં મારાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP